નોટીસ વર્ષ:-૨૦૨૧-૨૦૨૨ પ્રથમ વર્ષના વિધાર્થીઓને જણાવવાનું કે, તા.૨૮-૦૩-૨૦૨૨ ના સોમવાર ના રોજ ઓરીએન્ટેશન રાખવામા આવેલ છે. તો તમામ વિધાર્થીઓએ હાજર રહેવા જણાવવામાં આવે છે. અને તેઓનુ શૈક્ષણિક કાર્ય પણ શરૂ થઈ જશે.